सोचा ना था…

​तुम और हम यु़ं मीलेंगे ये सोचा ना था

किस्मत पे इतना हमको अपनी भरोसा ना था।

पास आए आप जब हमारे इतने करीब

उस पल से हसीन कोई हमने जीया ना था।।
पहली दफा जब आपसे मुलाकात हुईथी

उस का असर दिल से हटाए ना हटा था।

आपकी अांखो के अमीरस को जो पीये थे

नशा उस का उतारे उतरता ना था ।।
हशरतें जो थी पानेकी तुम्हे अपार मनमें 

मशवरे कीये हजार की कैैसे पायें, जहन में।

अनगीनत कोशीशो के बाद बयां कीये जब हाल

स्विकार करोगे तुम इस सरलता से सोचा ना था।।
~कल्पतरू

Advertisements

અડધી રાત્રે…

​અડધી રાત્રે રોડ લાઈટસ ના દુધિયા પ્રકાશમાં ચાલવું ગમે છે..

એમાં જો આછો આછો વરશાદ હોય તો મન પતંગીયું થઈ રમે છે

ક્યારેક કુતરાઓ પણ મારો સથવારો થૈ વરશાદ્માં મારી હારે ભમે છે..

કોઈ સાથે હોય છે છતાં પણ એક પ્રકારનું એકાંત ગમે છે

વિચારોના વમળમાં મન મસ્ત મગન થઈ ને ભમે છે

ભૂત વર્તમાન કે ભવિષ્ય, કાઈ પણ વાતે ના એ ખમે છે

એતો એજ કરે છે જે એને ગમે છે…

કોઈ એક ચોક્કસ ગીત તયારે હોઠો પર સતત રમે છે..

જે ગીત દિલને અત્યંત ગમે છે…
અડધી રાત્રે આછા આછા વરશાદ માં ભિન્જાતા ચાલવું ગમે છે..
~ કલ્પતરૂ